Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoરખડતા શ્વાનનો આતંક.....જુઓ CCTV

રખડતા શ્વાનનો આતંક…..જુઓ CCTV

- Advertisement -

ઓડીસાના બેરહમપુરમાં રખડતા શ્વાને આતંક ફેલાવ્યો છે. રસ્તે જતા વાહનોની પાછળ દોડતા સર્જાયો અકસ્માત. શ્વાનના કરડવાની બીકે સ્કુટર ચલાવતી મહિલાએ રસ્તામાં પાર્ક કરેલી કર સાથે અથડાતા સ્કુટર પર સવાર ત્રણ લોકો ઉછળીને પડ્યા હતા. સ્કુટર પર સવાર બાળક સહીત ત્રણેયને ઈજા પહોચી હતી. રસ્તા પર રખડતા શ્વાનના આતંકના પરિણામે અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular