Sunday, December 22, 2024
HomeવિડિઓViral Videoઘોડેસવારી, હાથીસવારી, ઉંટસવારી જોઇ હશે પરંતુ આવી સવારી હજુ સુધી નહીં જોઇ...

ઘોડેસવારી, હાથીસવારી, ઉંટસવારી જોઇ હશે પરંતુ આવી સવારી હજુ સુધી નહીં જોઇ હોય….VIDEO

- Advertisement -

સોશિયલ મીડિયાના જમાનામાં કોઇપણ શકય છે લોકો અવાર-નવાર કંઇક ને કંઈક વિચિત્ર સોશિયલ મીડિયા પ્લેટડફોર્મ પર શેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં એક વિચિત્ર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આપણે ઘોડેસવારી, હાથીની સવારીને ઉંટ સવારી જોઇ હશે પરંતુ કયારેય કોઇએ આખલા પર સવારી કરતા હોઇને જોયા હશે…? એક બુલરાઈડરે સોશીયલ મીડિયા પર આખલા પર સવારી કરતો ખૂબ મજેદાર વીડિયો પોસ્ટ કર્યો જે ખૂબ જ વાયરલ થયો છે. લોકો આખલાની સ્પીડ અને એનર્જી જોઇને દંગ રહી ગયા હતાં. રોડ વચ્ચે દોડી રહેલા આખલાઓ આસપાસના બધા વાહનોને પાછળ રાખીને રેસ લગાવી જ્યારે આ સવારીને જોઇને લોકોને પોતાના મોબાઇલમાં વીડિયો લેવાનું મન થાય તેવી કુતુહલ સર્જી હતી. આખલા પર સવારી કરનારનો સ્વેગ સૌની આંખે વળગે એવો હતો. જેને લાખોની સંખ્યામાં લોકોએ નિહાળીને લાઈક પણ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bull Rider (@bull_rider_077)

- Advertisement -

આ બુલરાઈડરે આવા અનેક વીડિયો શેર કર્યા છે અને અવાર-નવાર આવું કાંઈક નવું લોકો માટે શેર કરે છે. જેના લાખો ફોલોઅર્સ છે. પેટ્રોલ વગર ચાલતા આ અવનવા વાહન સાથે તે આખો દિવસ ફર્યો કરે છે. અને આવા રમુજી વીડિયો બનાવી શેર કરતો રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular