જામનગર ફલ્લા નજીક હાઈવે પર ભર બપોરે બે બાઇક ચાલકો ઓવર સ્પીડ બાઈક ચાલવી સ્ટંટ કરતા અન્ય વાહન ચાલકોના જીવ તાળવે ચોટયા હતા. એક સાથે ચાર થી પાંચ બાઈક સવારોએ હાઇવે પર આતંક મચાવ્યો હતો જેમાંથી વિડીયો માં જોવા મળતા બે બાઈક ચાલકોએ જીવ ના જોખમે સ્ટંટ કર્યા હતા ત્યારે ત્યાંથી જતા અન્ય વાહન ચાલકે વિડીયો બનાવ્યા હતા.