Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરVIDEO : જામનગરમાં રહેણાંક મકાન ઉપર વીજળી પડી

VIDEO : જામનગરમાં રહેણાંક મકાન ઉપર વીજળી પડી

જામનગરમાં આજે બપોરે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. અને રહેણાંક મકાન પર વીજળી પડવાની ઘટના સામે આવી છે.

- Advertisement -

શહેરના ખોડીયાર કોલોની ક્રિષ્ના સ્કુલ પાસે આવેલ રોયલ પુષકર પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર વીજળી પડતા ઇલેક્ટ્રિક વસ્તુમાં તેમજ મકાનની દીવાલોને નુકશાન થયું છે. અને કોર્પોરેશનની ટીમ સર્વે કરવા પહોચી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular