Sunday, December 22, 2024
Homeરાજ્યVideo : મીઠાપુર નજીક બસમાં વિકરાળ આગ ફાટી નીકળી

Video : મીઠાપુર નજીક બસમાં વિકરાળ આગ ફાટી નીકળી

- Advertisement -

દ્વારકા જીલ્લાના મીઠાપુર નજીક આજે સાંજના સમયે એક બસમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.

- Advertisement -

જેના પરિણામે આસપાસની દુકાનો પણ આગની ઝપટે આવી હતી. મળતી વિગતો મુજબ આગ લાગી ત્યારે બસમાં કોઈ બેઠેલ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ટાટા કંપની નજીક બસમાં આગ લાગતા આગ પર કાબુ મેળવવા માટે ટાટા કંપનીના ફાયટ ફાઈટર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular