મહત્વ:
– શરીરને ફીટ રાખે છે.
– ચરબી ઘટાડે છે.
– શરીરને શક્તિ મળે છે.
– પાચન શક્તિ વધે છે.
– શરીર લચીલું બને છે.
મર્યાદા: – ગર્ભસ્થ સ્ત્રીએ ન કરવું.
– ગોઠણની તકલીફ હોય તો ન કરવું.
– કોઈ ઓપરેશન કરાવ્યું હોય તો ન કરો.
– કમર દર્દ હોય – રક્તચાપ હોય તો ન કરવું.
યોગ્ય પદ્ધતિ:
– યોગ શિક્ષકની હાજરી માં કરવું.
– શરીરને તાણ કે ખેચ ન આપવું.