Wednesday, January 14, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના મોવાણ ગામે કમોસમી માવઠું

ખંભાળિયાના મોવાણ ગામે કમોસમી માવઠું

ખંભાળિયા તાલુકાના દ્વારકા રોડ ઉપર આવેલા મોવાણ ગામે ગઈકાલે બુધવારે બપોરે વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘાવી માહોલ છવાયો હતો અને મોવાણ તથા આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આ કમોસમી વરસાદના પગલે માર્ગો પાણીથી તરબતર બન્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. જોકે બપોર બાદ વાતાવરણ ખુલ્લું બની રહ્યું હતું. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ માવઠાના કારણે લગ્ન પ્રસંગોમાં વિક્ષેપ સર્જાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular