જામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન ખોડમિલના ઢાળિયા પાસેથી પોલીસે બે શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ રૂ 1151ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રેલ્વે સ્ટેશન ખોડમિલના ઢાળિયા પાસે જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન સુમાર જુમ્મા મંગવાણા તથા સમીર હુસેન મન્ગીડા નામના બે શખ્સોને સિક્કો ઉછાળી કાટ છાપ બોલી જુગાર રમતા ઝડપી લઇ રૂ 1151ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કાર્યવાહી કરી હતી.