દર વર્ષે શિયાળામાં સુરેન્દ્રનગરના રણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બનીને આવે છે. આ વર્ષે પણ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના રણમાં ફ્લેમિંગો, સુરખાબ અને કુંજ સહિતના વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. અહીં ફ્લેમિંગોએ 50 હજારથી વધુ માળા બાંધ્યા છે. અને ઇંડા મુક્યા છે આ નજારો હાલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.
#gujarat #surendranagar #flamingo #birds #Video #Khabargujarat
સુરેન્દ્રનગરના નાના રણમાં ફ્લેમિંગોએ 50હજારથી વધુ માળા બાંધી ઇંડા મુક્યા
આ નજારો પ્રવાસીઓમાં હાલ આકર્ષણનું કેન્દ્ર pic.twitter.com/Uy4rM6lJA9— Khabar Gujarat (@khabargujarat) January 3, 2022