Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોની આ તે કેવી લાપરવાહી..!

જામ્યુકોની આ તે કેવી લાપરવાહી..!

કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે રાજયમાં ખાસ કરીને મહાનગરોમાં પ્રતિબંધોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. તો જામનગર મહાપાલિકાનું લાપરવાહ તંત્ર નિરાંતે બેસીને તમાશો નિહાળી રહ્યું છે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઓવરબ્રિજ પાસે એક તરફ શનિવારી બજાર પુર બહારમાં ખીલી છે.

- Advertisement -

તો બીજી તરફ જામ્યુકોનો કાફલો નિરાંતે પુલ નીચે બેસીને તમાશો નિહાળી રહ્યો છે. શનિવારીને કારણે માર્ગ બ્લોક થયો છે, લોકોની ભીડ ઉમટી છે. પણ જામ્યુકોનો કાફલો આરામ કરતો હોવાનું આ તસવીરો પરથી ફલિત થઇ રહ્યું છે. આ તસવીરો જામ્યુકોનાં તંત્રની લાપરવાહી અને ઉદાસીનતાને છતી કરી રહી છે.

- Advertisement -

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular