જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના જણાવ્યા અનુસાર તા.૧૯/૦૬/૨૦૨૩ના રોજ બપોર બાદથી નર્મદા પોજના (એન.સી.૦૮)માં ફોલ્ટ ઉભો થવાને કારણે જામનગર મહાનગરપાલિકાને મળતો પાણીનો જથ્થો બંધ થવાને કારણે શહેરના જુદાજુદા ઈ.એસ.આર.થી પાણી વિતરણ થઈ શકે તેમ ન હોય જેથી નીચે મુજબના ઝોનના પાણી વિતરણ થઈ શકશે નહિ. તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ ગુલાબનગર ઝોન –બી હેઠળ આવતા વિસ્તારો રોયલ પાર્ક , રાજપાર્ક, એલ્ગ્ન સોસાયટી શિવ શક્તિ, શિવ રેસીડેન્સી, ક્રિષ્ના રેસીડેન્સી,, હીરા મોતી પાર્ક, વિક્ટોરિયાપુલની આજુબાજુનો વિસ્તાર, રવિપાર્ક,રંગમતી પાર્ક, રાધાકૃષ્ણપાર્ક,આદિત્યપાર્ક, લાલવાડી વિસ્તાર,માણેકનગર,શાંતિવન, સોસાયટી, ઉમિયાનગર, હાપા વિસ્તાર,ક્રિષ્નાપાર્ક,શિવશક્તિ સોસાયટી વિગેરે વિસ્તારો તથા તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ ગુલાબનગર ઝોન –એ હેઠળ આવતા વિસ્તારો ગુલાબનગર મેઈન ઢળિયો, હુશેની ચોક, સંજરી ચોક, શ્યામ ટાઉનશીપ,સત્યસાઈ નગર, સીતારામ પાર્ક પ્રભાતનગર,મોહન નગર,રામવાડી, સરદારનગર, શ્રીનાથ પાર્ક, સિન્ડીકેટ સોસાયટી, વ્રજ વિહાર, રાજમોતી, વૃંદાવનધામ સોસાયટી, ટાઉનશીપ, બાપુ પીપરીયાવાડી, વાધરી વાસ, મહાલક્ષ્મીપાર્ક, હરિદ્વારપાર્ક, દયાનંદ સોસાયટીગુરુવારી શેરી, તમામ ગુલાબનગરના વિસ્તારો રંગમતી પાર્ક, પ્રગતી પાર્ક, વિગેરે વિસ્તા, તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ નવાગામ ધેડ ઝોન –બી હેઠળ આવતા વિસ્તારો ગાયત્રી ૦૧,૦૨,૦૩,નંદન પાર્ક, બાપુનગર,રાઠોડ ફણી,પરમાર ફણી, 80 ક્વાટર, ગોપાલ ચોક, ભરવાડ પાડો, મઘુરમ રેસિડેન્સી વગેરે વિસ્તારો તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ નવાગામ ધેડ ઝોન –એ હેઠળ આવતા વિસ્તારો ખડખડ, જાસોલિયા,ગાયત્રી ચોક,સિધેશ્વર,વિવેકાનંદ,દલિત વાસ,માડમ ફરી,ઈન્દિરા,મધુવન,કબીર નગર,આનંદ સોસા.,મિલન સોસાયટી ,લક્ષ્મી સોસાયટી, એપાર્ટમેન્ટ, વિનાયક પાર્ક,જશવત સો.,નાધેર વાસ,સરસ્વતી સોસાયટી.,માસ્તર સોસાયટી,વિમલ પાર્ક,કેશુભાઈની વાડી વગેરે તેમજ તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ પવન ચક્કી ઝોન-એ હર્ષદ મિલની ચાલી, ચૂનાનો ભઠો, નીલકંઠનગર, બાઈની વાડી, ક્રિષ્નાપાર્ક, રાવળવાસ, નાનકપૂરી, ગોદળીયાવાસ, વસંત વાટિકા, મહાવીરનગર, પટેલનગર, જળેશ્વરપાર્ક વિગરે વિસ્તારોમાં તા.૨૧/૦૬/૨૦૨૩ન રોજ જામનું દેરું અને પાબારી ઝોનહેઠળ આવતા વિસ્તારમાં હાજીપીરની શેરી, નદીપા, હનુમાન મંદિર વારી શેરી, અંબાજીનો ચોક, પઠાણ ફળી, આવારા ચકલો, મચ્છી પીઠ, ફકીરવાડો,આશાપુરા મંદિર, પટનીવાડ, કુંભારવાડો,પકલીવાડ, ખાટકી વાડ,ભોયનો ઢળિયો, વાધેરવાડો, સુરીની ફળી, દેવલશા ફળી, કેડુફળી,ચંપા કુંજ, સવાભાઇની શેરો, વિગેરે વિસ્તારોમાં , બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ જોડિયા ભૂંગા, વૈશાલીનગર-1 થી 8, હાઉસિંગ બોર્ડ,સલીમબાપુના મદ્રેસા,બોનમિલ વિગેરે તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ થરી ૦૧ અને ૦૨, ઇકબાલ ચોક, જામા મસ્જીદ, એકડે એક, જુનું પાણાખાણ, દિવેલીયા ચાલી વિગેરે પાણી વિતરણ બંધ રહેશે. ઉપરોક્ત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે. તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોધ લેવી.