Saturday, December 21, 2024
HomeવિડિઓViral Videoબીજાને ટ્રેનમાં ચડાવવા માટે ઉતરેલા વ્યક્તિની જ ટ્રેન છુટી ગઈ....વીડિઓ

બીજાને ટ્રેનમાં ચડાવવા માટે ઉતરેલા વ્યક્તિની જ ટ્રેન છુટી ગઈ….વીડિઓ

- Advertisement -

- Advertisement -

સોશિયલ મીડિયા પર વારલ થતા વીડિઓમાં મોટાભાગના કિસ્સાઓ ટ્રેનબે લગતા જોવા મળે છે. કારણ કે ટ્રેનમાં અવનવા લોકો જોવા મળે છે. જે કંઈકને કઇંક અજુગતુ કરતા કેમેરામાં કેદ થઈ જતા હોયછે. ત્યારે તેવો જ એક અનોખો કિસ્સો જોવા મળ્યો જેમાં બીજાની મદદ માટે ચાલતી ટ્રેનમાંથી ઉતરનાર વ્યક્તિની જ ટ્રેન છૂટી ગઈ હતી.
X પ્લેટફોર્મ પર @HasnaZaruriHai નામના એકાઉન્ટ પરથી આ વીડિઓ શેર કરાયો છે. જ્યાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ હાથમાં સામાન લઇને ટ્રેન પકડવા માટે દોડી રહ્યો છે. ઘણી મહેનત બાદ પણ હાથમાં સામાન હોવાથી તે ટ્રેન પકડી નથી શકતો જ્યારે ટ્રેનના ડબ્બામાં થોડા લોકો ઉભા છે. જેમાંથી એક વ્યક્તિએ મદદ કરવા અને તેને ટ્રેનમાં ચડાવવા માટે ટ્રેન પરથી ઉતરી ગયો અને આ વ્યક્તિને ધકકો મારીને ટ્રેન પર ચડાવ્યો પરંતુ ધીમે ધીમે ટ્રેનની ગતિ વધવા લાગી અને મદદ માટે નીચે ઉતરેલી વ્યક્તિની જ ટ્રેન છૂટી ગઈ આ વાયરલ વીડિઓને હજારો લાઈકસ મળ્યા છે. કારણ કે ફિલ્મોમાં જોઇ શકાય તેવો નજારો કેમેરામાં કેદ થઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular