Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : સરકારી બેરીગેટથી ફરી કરેલું દબાણ હટાવાયું

Video : સરકારી બેરીગેટથી ફરી કરેલું દબાણ હટાવાયું

- Advertisement -

જામનગર શહેરના મુખ્ય રાજમાર્ગો પર અવાર-નવાર ગેરકાયદેસર દબાણ ખડકી દેવાની ઘટનાઓ બનતી હોય છે. આ દબાણ હટાવવા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આવા દબાણો દૂર કરવામાં આવે છે. પરંતુ દબાણકારો ફરીથી જુદા સ્થળોએ દબાણ કરી લેતા હોય છે. જોકે, આ વખતે જામનગર મહાનગરપાલિકાએ એલર્ટ રહીને સાત રસ્તા પર ફરીથી ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આશ્ર્ચર્યની બાબત એ છે કે, ગેરકાયદેસર દબાણમાં પણ સરકારી બેડીગેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તસ્વીરમાં સ્પષ્ટ નજરે પડે છે. એસ્ટેટ શાખા દ્વારા ખડકાયેલા દબાણો ફરીથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular