આગામી તા. 10 ઓકટોબરે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાને ધ્યાનમાં રાખી તૈયારીઓના ભાગરૂપે અહીં ગેરકાયદે ખડકાયેલા ઝુંપડાઓ જામ્યુકોની એસ્ટેટ શાખા અને શહેર મામલતદાર દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અહીં છાસવારે ખડકાઇ જતી ઝુંપડપટ્ટી સામે નિયમિત રીતે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.