Tuesday, December 24, 2024
Homeબિઝનેસનિફ્ટી 15020 ઉપર તોફાની ચાલ બતાવે

નિફ્ટી 15020 ઉપર તોફાની ચાલ બતાવે

પસંદગીના શેરોમાં તેજી જોર પકડે

- Advertisement -

હવે નિફ્ટીની વાત કરીએ તો જે પ્રમાણે ૧૫૫ ના મથાળાં અને પ્રથમ સપ્તાહ ગણીએ તો કુલ ૧૨ સપ્તાહ કરેક્શનમાં પૂરા કર્યા છે અને આવનારું 13મુ સપ્તાહ ફિબોનાચી મુજબ ખૂબ જ અગત્યનું સપ્તાહ બની રહેશે. તેમાં પણ સોમવારના રોજ સોમવતી અમાસ છે જે સામાન્ય રીતે મોટી વધઘટ બતાવતું હોય છે આમ સોમવારના  ઊંચા નીચા ભાવને ધ્યાનમાં રાખવા અને એ પછીના દિવસે જે બાજુનો ટ્રેન્ડ  જોવા મળે તે પ્રમાણે  વેપાર કરવો.

- Advertisement -

માર્કેટ એનાલિસિસ

સતત કેટલાક શેર્સ ખુબજ વધારે પડતા લેણની સ્થતિમાં છે.  વિશેષ નવા તેજીના વેપારથી દૂર રહેવું અને માલ વાગે વેચાણ ના કરવું.

- Advertisement -

ફ્રેશ ટૂંક સમય મેટર દૂર રહેવું

આ શેરમાં જેએસડબ્લ્યુએસટીલ, આરતી  ઇન્ડ, ટાટા સ્ટીલ, જિંદલ સ્ટીલ, સેઇલ અને વેદાન્તા

- Advertisement -

આ ખૂબ જ મજબૂત બુલિશ ટ્રેન્ડમાં છે પરંતુ અચાનક વેચવાલીનું  દબાણ જોવાશે. રિએક્શન એક્સપેક્ટટેટ છે.

સતત કેટલાક સ્ટોક્સ એકક્સટ્રીમ ઓવરસોલ્ડ છે. ફ્રેશ શોર્ટથી દૂર અને ખરીદી માટેની તક અથવા લેવલ શોધો.

એમ એન્ડ એમ ફિન, એ યુ બેંક, એચડીએફસીએએમસી, એલ એન્ડ ટી ફિન, અમરરાજા બેટરી  છે.

આ સપ્તાહના બેસ્ટ 3 સ્ટોક

ટેક્નિકલી સોલિડ અને સાઉન્ડ મજબૂત બ્રેકઆઉટ આવવાની તૈયારી દેખાય છે.

1) મેકડોવેલ બંધ ભાવ રૂ 549

આ શેરમાં રૂ.661 ના ઘટાડા તરફ વલણ હતું અને સતત ઘટાડામાં. નવા નીચા સ્તર જોવાતા હતા.

તાજેતરમાં તે નિર્ધારિત ભાવોમાં 23% અથવા રૂ .152 ના નુકસાન સાથે 509 ની સપાટીએ નીચામાં બોટમ બનાવી છે તથા કરેક્શન 14 અઠવાડિયા સુધી ચાલ્યું.

તે સમયે 491ની  બોટમ બનાવી તે સમય આરએસઆઈ અત્યંત નીચામાં હટી  અને હવે

તાજેતરમાં તે રૂ .509 ની નીચી સપાટીએ ગયો જે અગાઉના નીચા સ્તરે વધારે છે

491. ઉપરાંત, તાજેતરમાં આરએસઆઈએ સકારાત્મક / પોઝિટિવ ડાઈવરઝ્ન અને હાયર બોટમ  બનાવી છે

પેટર્ન જોતા અપટ્રેન્ડ શરુ થઇ રહેલ છે અથવા તેજીનું વલણ ફરી શરૂ થતું હોય તેવા બાય સિગ્નલ આપી છે

આ શેર હાલના ભાવે 549 પર ખરીદો અને 525ના સ્ટોપ સાથે 530 રૂપિયા સુધીના ઘટાડા પર વધુ ઉમેરો કરો

નજીકનું લક્ષ્ય  576 + 625 + 676 થવાની અપેક્ષા છે

અગાઉના ઘટાડાનું રિટર્સમેન્ટ  661 થી 509 સુધીનું જોવા મળેલ છે તે ધ્યાનમાં લેતા અનુક્રમે 567 – 585 – 603 – 621 (0.23%, 0.38%, 0.50 % અને 0.318 %) તબક્કાવાર જોવા મળશે. ટૂંકાથી માધ્યમ સામ માટે રોકાણ અથવા ટ્રેડિંગ માટે ખૂબ સારો ટ્રેડ સેટઅપ. ઓછા જોખમ સાથે ઉપલબ્ધ છે.

2) વૉકહાર્ડ વર્તમાન ભાવ રૂ 573

સ્ટ્રોંગ  તેજીનો ટ્રેન્ડ ચાલુ છે અને તેજી વધારે મજબૂત બનશે.

આ માટેના ટેક્નિકેલ કારણો આ મુજબ છે.

વચગાળાનો ઘટાડાનો રૂ 1012 થી શરુ થયેલ તે ફકત રૂ 146.70ના ભાવે પૂરો કરી અને નવી તેજી જેને મંદીનો ઉછાળો અથવા બોઉન્સ પણ કહી શકાય.

તે પછી સુધારાની પ્રથમ ચાલ રૂ 146.70 થી 569 જોવા મળી — જેમાં 423 રૂ નો સુધારો અથવા 288% નો સુધારો 9 અઠવાડિયામાં જોવાયો.

તે પછી સમગ્ર સુધારાનું કરેક્શન જોવા આવેલ જે 38% પ્રમાણે 408 પાસે આવે અને બરોબર 402 ની બોટમ બનાવી.

પ્રથમ સુધારામાં 569 છે અને આ = બી ના સંદર્ભમાં જોતા 402 ની નીચે સપાટીમાં રૂ 569 જોડતા વધઘટે 825 નો ભાવ આવનારા 8 અઠવાડિયામ જોવા મળે.

આમ આ શેરમાં ટુંકાણથી માધ્યમ સમય માટે ખરીદી શકાય.

ટ્રેડ સેટઅપ બાય  હાલના ભાવે રૂ 573 અને નીચામાં રૂ 520 સુધી ખરીદવાનું સાહસ કરવું.

સ્ટોપ લોસ રૂ 510. 

તથા રૂ 607 ઉપર નવી ખરીદી કરી શકાય.

વેપાર સાચવનારને ઉપર મુજબનો ભાવ મળવાની ધારણા રાખી શકે.

3) એસ્કોર્ટ વર્તમાન ભાવ 1162 ટ્રેડ સેટઅપ પોસ્ટીવ  બને છે.

ટુંકથી માધ્યમ સમયવ માટે ખરીદો

મહિના અને અઠવાડિયામાં ભાવ બદલાશે અને તે માટેની પેટર્ન બની રહીએ છે

ચાર્ટની રચના   બે ભેગી થતી ટ્રેન્ડ લઈને જે (ફોલિંગ વેજ) પ્રકારની રચના બનાવે છે. જેમાં

મેજર BREAK અથવા તેજી રૂ 1200 કુદાવે પછી જોવા મળે. રૂ 1200 કુદાવતા તેજીવાળા વધુ  સક્રિય થશે

વર્તમાન બજાર કિંમત 1167

1100 ના સ્ટોપ સાથે 1120 સામે ઘટાડામાં  ખરીદો

નજીકના લક્ષ્ય રૂ 1182  તેની ઉપર 1197 અને પછી 1217 તથા કાર્ડિનલ પદ્ધતિ પ્રમાણે 1217 થી 1296 જોવા મળી શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular