Wednesday, November 13, 2024
Homeરાજ્યજામનગરરણજીતસાગર રોડ પર મોટરકાર પલ્ટી મારી ગઈ

રણજીતસાગર રોડ પર મોટરકાર પલ્ટી મારી ગઈ

- Advertisement -

જામનગર નજીક રણજીતસાગર રોડ પર ધોરીવાવ પાસે આવેલ પુલ ઉપર આજરોજ વહેલીસવારના સમયે અહીથી પસાર થતી મોટરકાર પલ્ટી મારી ગઈ હતી. જીજે-03-એમએચ-2184 નંબરની મોટરકાર પલ્ટી મારી જતા એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular