વરસાદ પછી ધરતી જાણે બોલી ઉઠી હોય તેવું સૌંદર્ય હાલમાં બરડાના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. હરિયાળુ પ્રકૃતિ, ઠંડો સમીર અને વાદળછાયા આકાશ વચ્ચે બરડો આજકાલ કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્રણ બની ગયું છે. હરિયાળી વચ્ચે મોરના નૃત્યે જાણે કે ત્રણે લોકે હર્ષ વ્યક્ત કર્યો હોય. મોર પાંખો પાથરીને એવા નૃત્યમાં મગ્ન થયા કે જે દ્રશ્ય જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા….
View this post on Instagram


