Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયભારતના કયા સીટીએ કર્યું દુનિયામાં નામ રોશન ?

ભારતના કયા સીટીએ કર્યું દુનિયામાં નામ રોશન ?

1.50 લાખના ડોલરનો મેળવ્યો પુરસ્કાર : ધુમ્રપાન અને તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં સફળતા મેળવી

- Advertisement -

તાજેતરમાં મળેલા વૈશ્વિક અહેવાલમાં દુનિયાના 50 સૌથી પ્રદુષિત શહેરોમાંથી ભારતના 39 શહેરોનો સમાવેશ થયો હતો. ત્યારે એક શહેર એવું છે જેનો 1.50 લાખ ડોલરનું ઈનામ મેળવીને દુનિયામાં નામ રોશન કર્યુ હતું. આ મેગા સીટી છે. આઈટીનું હબ ગણાતું એવું બેંગ્લુર શહેર બેંગ્લોરે એનએસકી રોગોની નાબદુી માટે પગલાં લઇને વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે. તમાકુ નિયંત્રણ માટેના પ્રયાસો માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) 1.50 લાખ ડોલરનું ઈનામ મેળવ્યું છે.

- Advertisement -

વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુનિયાના પાંચ શહેરોના નામ જાહેર કર્યા હતાં. તેમાં એક બેંગ્લોર છે. બેંગ્લુરમાં ટોબેકો નિયંત્રણ ખૂબ જ અસરકારક છે. ખાસ કરીને જાહેર સ્થળોએ ધુમ્રપાન અને તમકાુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને અમલમાં સફળતા મેળવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular