જામનગર મહાનગરપાલિકાના શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા અને વોર્ડ 9 ના કોર્પોરેટર ધર્મીનાબેન સોઢા, ધીરેનભાઈ મોનાણી તથા શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન આકાશભાઈ બારડ અને વોર્ડ ન. 9 નાં મહામંત્રી ચીનાભાઈ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીને વોર્ડ નંબર 9ના ભુગર્ભ ગટર તથા અન્ય પ્રશ્નોના નિરાકરણ કરી તાત્કાલિક હલ કરવા રજૂઆત કરતા કમિશનરે પ્રશ્નને તાત્કાલિક હલ કરવાની ખાત્રી આપવાની સાથે લગત શાખાના અધિકારીઓ ને સૂચના આપી હતી.