Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરVideo : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પગારના પ્રશ્ને...

Video : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પગારના પ્રશ્ને હડતાળ

- Advertisement -

 

ગ્રામ વિકાસ વિભાગના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં એડીએમ મહેકમ કરાર આધારિત ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા પગાર વધારા અને સમાનકામ સમાન વેતન અંતર્ગત અનેક વખત રજુઆતો અને આવેદન પત્રો આપવામાં આવ્યું હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં આજથી માંગણી ન સંતોષાય ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular