- Nifty માં 17485 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Banknifty માં 36240 34w EMA ની વાત કરી હતી તે મુજબ 36240 ન તૂટતાં ફરી ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- ACC માં 2190 નીચે માં 2120 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- Biocon માં 383 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એ લેવલ ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- LTI માં 6500 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચેમાં 5722 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY
- Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ત્રિકોળ( Triangle ) માં ટ્રેડ થતાં જેવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં જ્યાં સુધી ઉપર યા નીચે તરફ ની ટ્રેન્ડ લાઇન નથી તૂટતી ત્યાં સુધી બન્ને તરફની વધઘટ જોવા મળી શકે છે. એ જોતાં નીચેની ટ્રેન્ડ લાઇન નજીક નાના સ્ટોપ લોસ લેવલ થી ખરીદી કરી શકાય અને ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન નજીક નાના સ્ટોપ લોસ થી વેચવાલી કરી શકાય. જે તરફ ની ટ્રેન્ડ લાઇન તૂટસે ટેબયજુ 700-1000 પોઈન્ટ સુધી ની વધઘટ પણ જોવા મળી શકે છે.
- Nifty :- As per chart we see is trade in Triangle pattern, and coming days either side trend line not break we see both side movement. One can buy near downside support trend line with small stop loss and sell near resistance Trend line with same stop loss. Which side trend line break we see 700-1000 point move.
- Support Level :- 17070-16890-16770-16550-16400-16150-15835-15550.
- Resistance Level :- 17320-17400-17550-17730-17900-18050-18330.
NIFTYBANK
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. વીક્લી ચાર્ટ ઉપર “Doji” કેન્ડલ સ્ટિક પેટર્ન બનાવી છે. એ જોતાં આવનાર દિવસોમાં એના Hi – Lo આગત્યના લેવલ તરીકે કામ કરતાં જોવા મળી શકે છે. જે 36350-38450 અંદાજિત લેવલ કહી શકાય. ઉપર માં 39000 ઉપર જ વધુ ઉપરના લેવલ જોવા મળી શકે એમ છે.
- Niftybank :- As per chart we see that is trading in a Rising channel and currently trade in the middle of channel, and made a “Doji” pattern on weekly chart. So coming week its Hi-Lo is important. Doji range is 36350-38450 approx level. On upside 39000 is important level for more upside.
AFFLE
- AFFLE નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ નો બ્રેક આઉટ નકામો ગયો હોય એવું લાગે છે. જો 1180 નીચે રહેવામાં સફળ રહે તો વધુ નીચે તરફ ના લેવલ જોવા મળી શકે છે.
- AFFLE :- As per chart we see that up sie break out is fail, and again close below up side trend line. If break 1180 then we see more down side.
- Support Level :- 1180-1154-1092-1030-1005.
- Resistance Level :- 1230-1257-1370-1511.
BAJFINANCE
- Bajfinance નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રાએંગલ પેટર્ન જોવા મળે છે અને નીચે તરફ ની ટ્રેન્ડ લાઇન નજીક જ બંધ થયે છે. લગભગ 6 મહિના પછી 34w EMA નીચે બંધ રહેવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 6700 નીચે રહેવામાં સફળ રહે છે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Bajfinance :- As per chart we see that is trade in Triangle pattern and this week close near support trend line. Almost after 6 month 1st time below 34w EMA, So If break 6700 level in coming days then we see more down side.
- Support Level :- 6850-6700-6678-6490-6270.
- Resistance Level :- 7050-7155-7250-7305-7350-7425-7755.
PHOENIXLTD
- Phoenixltd નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ થાય છે. એંડ આ અઠવાડિયે નીચે તરફ ની સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. “ Bullish Hammer “ કેન્ડલસ્ટિક સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 970 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Phoenixltd :- As per weekly chart we see is trade in Rising channel and this week close just above support trend line with “Bullish Hammer” candlestick pattern. So above 970 we expecting good up move.
- Support Level :- 930-890-871-837-827.
- Resistance Level :- 979-992-1050-1095-1195.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]