Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 17-07-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 17-07-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, CEATLTD,ASTERDM અને BLUESTARCO વિષે વ્યૂ રજુ કરું છુ.  પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, FLUOROCHEM,HAVELLS અને LT  વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 16305 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Niftybank માં 35300 ઉપરની વાત કરી હતી તે મુજબ ટેનુપર 35500 સુધી જઈ તેની ઉપર રહેવામાં સફળ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Fluorochem માં 3050 ઉપર 3244 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Havellas માં 1235 ઉપર 1259 (1260- Resistance Level) સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • LT માં 1720 ઉપર ના જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY DAILY

- Advertisement -
  • Nifty નો દૈનિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે જે ટ્રેન્ડ લાઇન તોડી ને ઉપર ગયું હતું તે ટ્રેન્ડલાઇન ને ફરી ટેસ્ટ કરી ઉપર તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે, પણ અઠવાડિક ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Bearish Harami Cross” કેન્ડલ પેટર્ન જોવા મળે છે, એ જોતાં આવનાર દિવસોમાં ફરી નવી તેજી તો 16305 ઉપર રહેવામાં સફળ રહે તો જ શક્ય લાગે છે. નહિતર સાંકડી વધઘટ તે પણ બંને તરફ ની જોવા મળી શકે છે.
  • Nifty :- As per Daily chart we see that again test fallin resistance lien and start upside journey, But on weekly chart we see that its made “Bearish Harami Cross” candle pattern, so next bull run only above 16305 sustain. Otherwise again see range bound move with high volatile.
  • Support Level :- 16150-15950-15700-15500-15300-15150.
  • Resistance Level :- 16305-16490-16600-16650-16995.

NIFYTBANK

  • NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી સ્વિંગ ના 50% લેવલ થી ફરી નીચે તરફ ની રૂખ જોવા મળી હતી. અઠવાડિક ચાર્ટ ઉપર જોઈએ તો “Bearish Harami Cross” પેટર્ન જોવા મળી હતી. એ જોતાં આવનાર દિવસોમાં 34400-35600 એ અગત્યના લેવલ તરીકે કામ કરી શકે છે. એ જોતાં એ રેંજ બહાર જ તેજી-મંદી કરી શકાય.
  • NiftyBank :- AS per chart we see that last swing’s 50% work as resistance nad after test that levl again srat down side move. On weekly chart made a “Bearish Harami Cross” candle pattern. So 34400-35600 is work as trend decider level.
  • Support Level :- 34400-34000-33700-33500-33300-33000.
  • Resistance Level :- 34950-35300-35550-35950-36100-36525.

CEATLTD

- Advertisement -
  • Ceatltd નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Jan-2021 થી જે નીચે તરફ ની ચેનલ માં ટ્રેડે થાય રહ્યા હતા તે ચેનલ ની ઉપર તરફ ની અવરોધક ટ્રેન્ડ લાઇન તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે જોઈએ તો પહેલીવાર પાછલી સ્વિંગ ક્રોસ કરવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1125 ઉપર રહે છે ત્યાં સુધી ઉપરની સફર જોવા મળી શકે છે.
  • CeatLtd :- As per chart we see that falling trend From Jan-2021 trend line break and close above that, with that we see 1st time cross previous swing. In coming days if hols 125 then upside move continue.
  • Support Level :- 12-10-1145-1125-1100.
  • Resistance Level :- 1250-1270-1333-1347-1410-1421.

ASTERDM

  • Asterdm નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે ટ્રેન્ડ લાઇન એંડ પાછલી સ્વિંગ બંને ક્રોસ કરી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 205 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપર ના લેવલ જોવા મળી શકે છે.
  • Asterdm :- As per chart we see that with good volume its cross Resistance Trend line and previous swing top and close above that. coming days if hold 205 level then we see more upside levels.
  • Support Level :- 212-204-202-200.
  • Resistance Level :- 220-234-237-245-285.

BLUESTARCO

  • Bluestarco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અઠવાડિક ચાર્ટ ઉપર “Bullish Morning Star” કેન્ડલ પેટર્ન સારા વોલ્યૂમ સાથે બનાવી છે. સાથે જોઈએ તો 21&34w EMA ઉપર બંધ આપવામાં પણ સફળ રહયું છે. 200D SMA પણ 999 નજીક આવે છે. એ જોતાં આવનાર દિવસોમાં 1000 ઉપર વધુ ઉપરના લેવલજોવા મળી શકે છે.
  • Bluestarco :- As per weekly chart we see that made a “Bullish Morning Star” candle pattern with good volume. With that 21&34w EMA cross and close above that. 200D SMA also near 999. So above 1000 we see good up move in coming days.
  • Support Level :- 984-976-965-954.
  • Resistance Level :- 1042-1085-1090-1100-1134-1145.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular