Sunday, December 22, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 16-05-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 16-05-2021

- Advertisement -

આજના લેખમાં  NIFTY, AJANTPHRM, BEL, WOCKPHARMA અને  TATASTEEL  વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા WEEK ના લેખમાં NIFTY, BANKBARODA, ICICIPRULI, ICIL અને  TATAMTRDVR વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

•Nifty માં 14900 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી પણ 14900 ઉપર તેજી જોવા ન મળતા નીચેના લેવલ જોવા મળ્યા હતા. 14600 ના લેવલ નજીક 14592 નો Low બનાવેલ હતો.

•Bankbaroda માં 71 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તેમુજબ 79.8 ના લેવલ નજીક 79.95 નો High બનાવેલ છે.

- Advertisement -

•Icicipruli માં 580 ઉપર જ નવી તેજી ની વાત કરી હતી, તે મુજબ 580 ઉપર જવામાં નિષ્ફળ જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

•Icil માં ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 156 નો High બનાવેલ છે.

- Advertisement -

•Tatamtrdvr માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 154 નો High બનાવેલ છે.

NSENIFTY

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રેન્ડ લાઇન ક્રોસ કરવામાં નિષ્ફળ રહ્યું અને નીચેના લેવલ જોવા મળ્યા હતા. Nifty ઉપર થી સારા વોલ્યૂમ સાથે નીચે આવી હોય એવું દેખાય છે. ફરી એક વાર 15000 ઉપર જવામાં નિષ્ફળતા માંડી હોય એવું કહી શકાય. એ જોતાં આવનાર દિવસોમાં 14600 નીચે જો રહેવામાં સફળ રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Nifty :- As per chart we see its fail to cross trend line, and we see some down side. We see some selling pressure with good volume in Nifty this fall again. One more time face resistance to cross 15000 mark. So in coming days if trade below 14600 then we see more down side.

•Support Level :- 14600-14540-14450-14310-14265-14200-14130.

•Resistance Level :- 14750-14835-14900-14965-15044-15110.

AJANTPHARM

•Ajantpharm માં 2019 અને 2020 ના High ને જોડતી ટ્રેન્ડલાઇન નજીક High બનાવી તેની ઉપર જવામાં નિષ્ફળ રહ્યું છે અને ટ્રેન્ડલાઇન નીચે બંધ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 1960 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•Ajantpharm :- As per chart we see is trade in rising wage and currently trade near resistance trend line, and fail to close above trend line. So in coming days below 1960 we see more downside.

•Support Level :- 1960-1890-1817-1768-1690.

•Resistance Level :- 2020-2045-2070-2095-2125.

BEL

•BEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ -2021 ના high નજીક હાઇ બનાવે ત્યાં થી વેચવાલી જોવા મળી હતી. અઠવાડિક ચાર્ટ મુજબ “Bearish Shooting Star” candlestick પેટર્ન સારા વોલ્યૂમ સાથે બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 139 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•BEL :- As per chart we see made top near March-2021, made double top formation with “Bearish Shooting Star” candlestick pattern with good volume. So below 139 we see more down side Levels.

•Support Level :- 139-131-128-122-118.

•Resistance Level :- 144-148-155-162-169-174.

WOCKPHARMA

•Wockpharma નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક Triangle પેટર્ન માં ટ્રેડ કરે છે. Last week ઉપરની ટ્રેન્ડ લાઇન નજીક હાઇ બનાવેલ છે પણ બંધ તેની નીચે આપેલ છે. જો આવનાર દિવસોમાં ટ્રેન્ડ લાઇન ઉપર ટ્રેડ થાય તો જ વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Wockpharma :- As per chart we see is trade in triangle pattern and last week made high near upper side trend line. If cross that trned line then only we see more upside.

•Support Level :- 618-585-570-557-540.

•Resistance Level :- 656-673-678-681-705-714.

TATASTEEL

•TATASTEEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 9 મહિના ના હાઇ ને જોડતી ટ્રેન્ડ લાઇન નજીક હાઇ બનાવી તેની ઉપર બંધ આપવામાં નિષ્ફળ રહ્યું છે. બંધ નીચે તરફ આપેલ છે, સાથે સારા વોલ્યૂમ સાથે એક વેચવાલી જોવા મળી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવાસોમા 1115 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•TATASTEEL :- As per chart we see if we join last 9 month swing high trend line, recent high also near that and fail to close above this trend line. Last week  close near low with good volume, look like selling seen on upper side. So coming days if trade below 1115 we see more down side.

•Support Level :- 1115-1050-1018-983-953.

•Resistance Level :- 1185-1246-1335.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular