Tuesday, December 24, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 09-05-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 09-05-2021

આજના લેખમાં NIFTY, BANKBARODA, ICICIPRULI, ICIL અને TATAMTRDVR વિષે વ્યૂ રજુ કરું છુ.પાછલા WEEK ના લેખમાં NIFTY, BHEL, CIPLA, COALINDIA અને NAM-INDIA વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

•Nifty એ નાની રેંજમાં Intraday હાઇ વોલેટાલિટી જોવા મળે છે.

- Advertisement -

•BHEL માં 50 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 59+ ના ભાવ ઉપરમાં જોવા મળ્યા હતા.

•CIPLA માં 900 નીચે વધુ નીચેના લેવલ ની વાત હતી તે મુજબ 869 સપોર્ટ લેવલ નો જ Low બનાવેલ છે.

- Advertisement -

•Coalindia માં 135 ઉપર 138 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

•NAM-India માં 350 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 354 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7511 થી 10790  ને જોડતી જે ટ્રેન્ડ લાઇન છે તેની ઉપર બંધ આપવાની કોશીષ નિષ્ફળ જતી હોય એવું લાગે છે. જો આવનાર દિવસોમાં 14900 ઉપર બંધ આવે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. 15044 લાસ્ટ સ્વિંગ ટોપ ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Nifty :- As per chart we see trend line from 7511 and 10790  is near top, and try to close above that but look like fail. If next week close above 14900 then we see more upside last swing 15044. and above 15044 we see more upside.

•Support Level :- 14750-14645-14600-14510-14460-14415-14250.

•Resistance Level :- 14900-15044-15176-15336-15431.

BANKBARODA

•Bankbaroda નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ ના 36 થી 99.85 ના 61.8% નજીક Low બનાવી ત્યાંથી ઉપર તરફ ની નવી શરૂવાત કરી હોય એવું લાગે છે. સાથે 21-34 મુવિંગ એવ્રેજ ઉપર પણ બંધ આપવામાં સફળ થયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 71 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.  

•Bankbaroda :- As per chart we see its made low near 61.8% of last swing 36 to 99.8, an then start new upside Journey. Success to close above 21-34 moving averages. So coming days if sustain above 71 then we see more upside.

•Support Level :- 69.3 – 67.9 – 67 – 64.35 – 63.25 – 61.75.

•Resistance Level :- 71 – 73 – 74.3 – 76.85 – 77.40 – 78.5 – 79.8 – 80.8.

ICICIPRULI

•ICICIPRULI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ કરે છે, અને લાસ્ટ વીક નો High પણ ઉપર ની ટ્રેન્ડ લાઇન  નજીક બનાવેલ છે. આવનાર દિવસોમાં 580 ઉપર જ નવી તેજી કરી શકાય.

•ICICIPRULI :- As per chart we see its trade in expanding triangle pattern and made High near Upper trend line. So coming days new bull run  above 580.

•Support Level :- 554-538-515-503-494.

•Resistance Level :- 583-597-612-638-657.

ICIL

•ICIL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 3 મહિના ની રેંજ તોડી સારા વોલ્યૂમ સાથે ઉપર તરફ શરૂવાત કરી છે. સાથે સાથે Dec-2020 ની જે ટોપ બની હતી ત્યાં થી જે નીચે તરફ નો જે ટ્રેન્ડ સારું થયો હતો તે ટ્રેન્ડ લાઇન પણ તોડી ઉપર તરફ પ્રયાણ સારું કર્યું છે. 22-171 ના  38.2%  જે 114 નજીક Low બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•ICIL :- As per chart we see its break almost 3 month range with good volume. From Dec-2020 top start downtrend also break and close above that, 1st time break last swing top and close near High. Made Low near 22 to 171 range’s 38.2% @ 114. So coming days we see more upside level.

•Support Level :-  134-131-126-122-114.

•Resistance Level :- 152-158-163-171-194-201-231.

TATAMTRDVR

•Tatamtrdvr નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પહેલી વખત Full Body બુલ્લિશ કેન્ડલ બનાવી છે. 21-200 મુવિંગ એવ્રેજ નું પોજિટિવ ક્રોસ ઓવર પણ જોવા મળી રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Tatamtrdvr :- As per chart we see its made full body Bullish candle after a long time. Seen 20-200 moving average positive cross over also. So coming day we see more upside.

•Support Level :- 130-128-124-119-117.

•Resistance Level :- 138-140-141.5-145-16-148.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular