- Nifty માં 17425-525 અગત્યના લેવલ ની વાત કરી હતી તેની ઉપર 17944 (17950 લેવલ) નજીક હાઇ બનાવેલ છે.
- Balramchini માં 350 ઉપર 437 સુધીના ઉપરના ભાવ જોવા મળ્યા હતા. (લગભગ 15+% નો વધારો).
- Eris માં 770 ઉપર વધુ ઉપરની વાત કરી હતી પણ તે લેવલ ની ઉપર રહેવામાં સફળ ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા. સાથે 735-40 અગત્યના લેવલ ની વાત કરી હતી ત્યાંજ નજીકમાં જ Low બનાવેલ છે.
- Natcopharma માં 915 ઉપર 932 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY50
- Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2020 નો High અને ફેબ્રુઆરી-2021 ના હાઇ ને જોડતી સફેદ ટ્રેન્ડ લાઇન નજીક જ હાઇ બનાવેલ છે. દૈનિક ચાર્ટ ઉપર શુક્રવારના રોજ “DOJI” પેટર્ન બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 17950 એ અગત્યના લેવલ તરીકે કામ કરી શકે છે. નવી તેજી 17950 ઉપર રહેવામાં સફળ રહે તો ફરી ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Nifty :- As per chart we see that 2020 top and Feb-2021 top join trend line is near 17950 and high also made there. On daily chart we see that “DOJI” pattern on Friday. So for new long position above 17950 sustain only.
- Support Level :- 17640-17550-17490-17410-17330-17200.
- Resistance Level :- 17950-18135-18210-18345-18600.
NIFTYBANK
- Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલી સ્વિંગ 30405 થી 41830 એન 66% ઍટલે કે 34290 નજીક Low બનાવી ફરી ઉપર તરફ ની દિશા પકડી હોય એવું લાગે છે. લગભગ 6 અઠવાડિયા પછી ફરી 21 અને 34 Ema ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. દૈનિક ચાર્ટ ઉપર શુક્રવારના રોજ “Bearish Spinning Top” candlestick પેટર્ન બનાવી છે. એ જોતાં આવનાર દિવસોમાં 38150 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Banknifty :- As per chart we see that made a low near 66% (34290) of last swing 30405 to 41830, then after again start upside journey. After almost 6 week cross and close above 21 & 34 Ema. On Daily chart we see “Bearish Spinning Top” candlestick pattern. So above 38150 we see more upside.
ABCAPITAL
- ABCAPITAL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 139 થી 97 ના નીચે તરફ ના સમય કરતાં ઓછા સમય માં ( લગબ અડધા) ફરી High નજીક બંધ આપેલ છે, સાથે ઉપર આવ્મા વોલ્યૂમ પણ સારા જોવા મળી રહ્યા છે. એ જોતાં આવનાર દિવસોમાં 130 લેવલ ઉપર રહે છે ત્યાં સીધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. 140 ઉપર નવી તેજીની શક્યતા ઘણી પ્રબળ લાગે છે, કે જે કદાચ 170-198 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે.
- Abcapital :- As per chart we see that from top 139 to 97 fall take longer time compare to rising from 97, almost half time. And close near High. When rising we see more volume then falling. Which indicating good up move possible above 140. till above 130 more upside possible. Above 140 we expecting 170-198 level.
- Support Level :- 130-124-115-112-108-98.
- Resistance Level :- 136-140-144-148-156-164-170.
NBCC
- NBCC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 6 મહિના એક દાયકા માં વધઘટ કર્યા પછી ફરી ઉપર તરફ ની સફર શરુ કરી હોય એવું લાગે છે. સાથે જોઈએ તો ઘણા વખત પછી પહેલી વાર 200w EMA ઉપર પણ બંધ આપવામાં સફળ રહયું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 51 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- NBCC :- As per chart we see almost 6 month consolidation we see this week close near range high with good volume and with that after a long time close above 200w EMA also. So expecting up move above 51 we see more upside.
- Support Level :- 49-47-45-42-40.
- Resistance Level :- 51-54-59-64-69.
GREAVESCOT
- Greavescot નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 8-9 મહિના ના Triangle pattern નો ઉપર તરફ નો બ્રેક આઉટ આપેલ હોય એ પણ સારા વોલ્યૂમ સાથે, એ જોતાં આવનાર દિવસોમાં 181 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. પેટર્ન 158 ઉપર ભાવ રહે છે ત્યાં સુધી માન્ય ઘણી શકાય.
- Greavescot :- As per chart we see that almost 8-9 month triangle pattern break out with good volume and close near high. So expecting above 181 we see more upside. Pattern valid till price above 158.
- Support Level :- 165-163-160-158-152-147.
- Resistance Level :- 181-184-198-206-213-221.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.