Monday, December 23, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 07-08-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 07-08-2021

આજના લેખમાં NIFTY, BHARTIARTL, BRITANNIA અને CESC વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, GICRE, GPPL અને SUNTV વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

NIFTY માં જે દિશામાં સાંકડી વધઘટ માંથી બહાર જસે તે બજાર ની દિશા નક્કી થશે એ મુજબ બજાર ઉપર તરફ ની 3% ની ચાલ જોવા મળી.

- Advertisement -

GICRE માં 185 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

GPPL માં 114 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એ લેવલ ની ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

SUNTV માં 588 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એ લેવલ ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

•NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નાની વધઘટ માંથી ઉપર ની દિશાની ચાલ પકડી છે, અને ઉપરમાં 16350 સુધીના ભાવ જોવા મળ્યા હતા. ચાર્ટ માં જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ સ્વિંગ ના 161.8% નજીક જ બંધ પણ આપેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 16350 ઉપર 16710 સુધીના ભાવ જોવા મળી શકે છે. નીચેમાં 15800 નીચે જ બજાર માં નબળાઈ જોવા મળી શકે છે.

•NIFTY :- As per chart we see it’s break small range on up side and move up till 16350 All Time High level. As per chart we see close near 161.8% of last swing. SO coming days if cross 16350 then we see upside till 16710. on down side below 15800 see some weakness.

•Support Level :- 16200-16175-16150-16100-16030-15950-15800.

•Resistance Level :- 16350-16430-16520-16600-16710.

BHARTARTL

1

2

•Bhartiartl નો 1 પ્રથમ ચાર્ટ જોતાં કયલ આવે છે કે 2020-21 માં 610-625 ની આ 3 જી ટોપ બની છે. સામાન્ય રીતે 3 જા પ્રયત્નમાં લેવલ પાર કરી જાય છે.  જો એની ઉપર રહેવામાં સફળ રહે તો ઉપરમાં 120 ને 200 સુધીના 630 ઉપર લેવલ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે.

•Bhartiartl :- As Per 1st chart we see in 2020-21 its 3rd time made top. Generally seen that on 3rd top cross previous swing top. If success that level then we see more 120 and 200 point up move above 630.

•Support Level :- 600-585-577-568-545-540.

•Resistance Level :- 630-670-687-700-746.

BRITANNIA

•Britannia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ટ્રાએંગલ પેટર્ન ના સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક સપોર્ટ લઈ ને સારા વોલ્યૂમ સાથે 5% ની મોટી ઉપર તરફ ની ચાલ જોવા મળી છે. એ જોતાં આવનાર દિવસોમાં 3630 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Britannia :- As per chart se see its trade in trianle pattern and last week find support trend line of pattern and good 5% bounce from that. Above 3630 we see more upside.

•Support Level :- 3578-3555-3535-3520-3504-3430-3396.

•Resistance Level :- 3630-3663-3745-3850.

CESC

•CESC  નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછળના સ્વિંગ ટોપ નજીક 3 અઠવાડિયા કોશિશ કર્યા પછી સફળ ન થતાં નીચેના લેવલ જોવા મળ્યા છે. બંધ 200 w sma નજીક આવેલ છે, એ જોતાં આવનાર દિવસોમાં 760 ઉપર રહેવામાં સફળ રહે છે તો ફરી ઉપરના લેવલ જોવા મળી શકે છે. 760 નીચે રહે તો વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.

•CESC :- As per chart we see near previous swing top its try 3 week buy fail to cross that so we see lower level. Close near 200w  SMA. So coming days if maintain 760 level the we see again upside level. And if break 760 and sustian below that then we see more down side level.

•Support Level :- 760-750-730-700-680.

•Resistance Level :- 790-815-850-870-909.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular