Sunday, October 6, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ વિશેષ 07-02-2021

સ્ટોક માર્કેટ વિશેષ 07-02-2021

- Advertisement -

 

- Advertisement -
  • Nifty માં ઉપરના લેવલ પર વેચવાલી જોવા મળશે પણ એની જગ્યા એ નવી ખરીદી જોવા મળી છે.
  • Cumminsind માં 690 ઉપર નવી તેજી ની વાત કરી હતી તે મુજબ 18% નો વધારો જોવા મળ્યો હતો. 800 સુધીના લેવલ ની વાત હતી તે મુજબ 800 નજીક High બનાવેલ છે.
  • Drreddy માં 4552 ના લેવલ ની વાત હતી તેની ઉપર 4831 ના લેવલ નો ઉલ્લેખ છે તે મુજબ 4830 નો હાઇ બનાવેલ છે.
  • Hdfc માં ઉપરના લેવલ પર વેચવાલી ની વાત કરી હતી પણ એનાથી બિલકુલ વિરૃદ્ધ ખરીદી જોવા મળી હતી.
  • Maruti માં નીચેના લેવલ ની વાત કરી હતી હતી પણ 4% નો વધારો જોવા મળ્યો હતો.
  • Upl માં 546 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ 510 નો Low બનાવેલ છે.
  • Nifty માં 7511 – 11794 = 4283 ની મૂવમેન્ટ જોવા મળી હતી તેટલા પોઈન્ટ 10790+4283=15073 અને high 15015 નજીક બનાવેલ છે.એ જોતાં 15050-70 અવરોધક નું કામ કરી શકે છે. 14750 પાછલી Swing top નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 15100 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Last Week માં 5% Bearish candle હતી આ week માં 9.5% ની Bullish candle બની છે. એ જોતાં માર્કેટમાં voletality High છે એવું કહી શકાય.
  • આવા માર્કેટમાં Stoploss વગર કામ કરવું હિતાવહ નથી.
  • Support Level :- 14865-14750-14600-14574-14470-14360.
  • Resistance Level :- 15020-15070-15110-15195-15330-15468.

BHEL

- Advertisement -
  • Bhel નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 21&34 EMA મો Support લઈને સારો ઉછાળો જોવા મળ્યો છે. સાથે 21-34 EMA નું Positive cross over પણ જોવા મળ્યું છે. એ જોતાં 44.5 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 42.40-41.30-39.60-37.60.
  • Resistance Level :- 44.50-47.75-51.15-53.20-55.30.

GSPL

- Advertisement -
  • Gspl નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક Triangle માં ટ્રેડ થાય છે. અને તેની support line નો સપોર્ટ લઈને એક Bullish candle બનાવી છે.
  • 50W SMA ઉપર પણ બંધ આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 204-200-197-193-191-184.
  • Resistance Level :- 208-211-217-222-225-235.

ICICIGI

  • ICICIGI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 3 week થી જે વેચવાલી હતી તેની સામે ખરીદનાર આવી ગયા હોય એવું લાગે છે. May -20 થી Nov-20 સુધી જે ભાવ પર consolidation કર્યું હતું તે લેવલ test કરીને ત્યાંથી ફરી ખરીદી જોવા મળી છે. એ જોતાં એવું લાગે છે કે આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 1440-1424-1403-1367-1283.
  • Resistance Level :- 1490-1510-1530-1576-1626.

SAIL

  • Sail નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 200 SMA ને test કરી ત્યાંથી ખરીદી જોવા મળી છે.
  • Weekly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Bullish Morning Doji Star” બનાવેલ છે.
  • 32.65 થી 80.3 ના 50% લગભગ 56.45 નજીક આવે છે અને low પણ તેની નજીક જ બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 63.80-63-61.50-55.30-53.65.
  • Resistance Level :- 67.80-70.75-71.8-74.95-77.8-80.30.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

email-vipuldamani@gmail.com

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular