Saturday, January 10, 2026
HomeવિડિઓViral Videoરસ્તા વચ્ચે ટેમ્પોની પાછળ લટકીને કાપડના પાર્સલની ધૂમ સ્ટાઈલમાં ચોરી, વિડીઓ વાયરલ

રસ્તા વચ્ચે ટેમ્પોની પાછળ લટકીને કાપડના પાર્સલની ધૂમ સ્ટાઈલમાં ચોરી, વિડીઓ વાયરલ

સુરતના ભાઠેના વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ત્રણ તસ્કરોએ ટેમ્પોની પાછળ લટકીને ધૂમ સ્ટાઈલમાં કાપડના પાર્સલની ચોરી હતી. રસ્તા પર જઇ રહેલ કોઈ કારચાલકે આ વિડીઓ મોબાઈલમાં કેદ કરી લીધો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

વિડીઓમાં જોઈ શકાય છે કે 3 ચોરોમાંથી એક ચોર ટેમ્પાની પાછળ લટકીને  એક પછી એક કાપડના પાર્સલ કાઢી રહ્યો છે. અને તે તેની પાછળ આવી રહેલા બાઈકસવાર અન્ય એક ચોરને આપી રહ્યો છે. જોકે આ વાતથી ટેમ્પાચાલક અજાણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular