Monday, December 23, 2024
HomeવિડિઓViral Videoસ્માર્ટફોનમાં ગોળી વાગતા યુક્રેનના સૈનિકનો જીવ બચી ગયો , જુઓ વિડીઓ

સ્માર્ટફોનમાં ગોળી વાગતા યુક્રેનના સૈનિકનો જીવ બચી ગયો , જુઓ વિડીઓ

- Advertisement -

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં સ્માર્ટફોને યુક્રેનના એક સૈનિકનો જીવ બચાવ્યો છે. સૈનિકના ખિસ્સામાં ફોન હતો અને યુદ્ધ વખતે તેના ફોન પર ગોળી વાગી અને તેનો જીવ બચી ગયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે યુક્રેન યુદ્ધનો જણાવવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર વીડિયોમાં દેખાતો સૈનિક યુક્રેનનો છે. જે તેના સાથીને કહી રહ્યો છે કે સ્માર્ટફોનના લીધે મારો જીવ બચી ગયો.

- Advertisement -

સ્માર્ટફોનમાં 7.62mmની બુલેટ ફસાઈ ગઈ છે. જો એ ગોળી સૈનિકને વાગે તો તેનો જીવ પણ જઇ શકતો હતો. વિડિયોમાં ગોળીબારનો અવાજ સ્પષ્ટ સંભળાય છે, જે બતાવે છે કે વીડિયો યુદ્ધના મેદાનનો છે. જો કે સ્માર્ટફોન કઈ કંપનીનો હતો તે સામે આવ્યું નથી. પરંતુ હાલ આ વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular