Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરની સિદસર પદયાત્રા

જામનગરની સિદસર પદયાત્રા

- Advertisement -

જામનગરથી સિદસર 37મી પદયાત્રા સંઘ તા.26 ના બપોરે 02 કલાકે બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરશે. આ પગપાળા સંઘમાં જોડાવા ઈચ્છતા ધર્મપ્રેમીઓ માટેના ફોર્મ શ્રી રામજી નિવાસ કિંગ પેલેસ મેહુલનગર એકસચેન્જ પાસે, ઉમિયાજી પ્રોવીઝન સ્ટોર મેહુલનગર, પટેલ બેટરી ટે્રડર્સ 80 ફુટ જૈન મંદિર રોડ, ધ ફુડ પેલેસ રેસ્ટોરન્ટ એરફોર્સ-2 રોડ સત્યમ કોલોની, ગુરૂ કૃપા જનરલ સ્ટોર ઉમિયાનગર લાલવાડી, માનસ સ્ટેશનરી ગોકુલ પ્લાઝા શોપીંગ સેન્ટર ગોકુલનગર, વૈશાલીનગર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ કડવા પટેલ સેવા સમાજની બાજુમાં કસ્તુરબા વિકાસ ગૃહ રોડ જામનગરથી મેળવી લેવા. મહેન્દ્રભાઈ ડી. પટેલ મો.99251 41808 તથા કાનજીભાઇ બી. પનારા મો.નં.99982 56794ની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular