શશાંકાસન
શશાંકાસન ના લાભ : –
- આ આસન આંતરડા, યકૃત, સ્વાદુપિંડ અને કીડનીને ઉર્જા પ્રદાન કરે છે અને ગર્ભાશયને પુષ્ટ કરીને પેટ, કમર અને નિતંબની ચરબી ઘટાડે છે.
- માનસિક તણાવ, ક્રોધ, ચીડિયાપણું, ગુસ્સો વગેરેને દુર કરીને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને દમ તથા હૃદયરોગીઓ માટે વિશેષ લાભપ્રદ છે.
કોણ ન કરી શકે ?
- જે વ્યક્તિને ઉચ્ચ રક્તચાપ (બ્લડ પ્રેશર) અથવા સ્લીપ ડિસ્ક અથવા તો ચક્કર આવતા હોય તેમણે આ આસન ન કરવું જોઈએ