Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરભાજપા અગ્રણી જીતુલાલ દ્વારા સેવાકીય કામગીરી

ભાજપા અગ્રણી જીતુલાલ દ્વારા સેવાકીય કામગીરી

- Advertisement -

છેલ્લાં કેટલાક કલાકો જામનગરના ધૈર્યની જાણે પરીક્ષા કરી રહ્યા હોય તેમ મુશળધાર વરસાદ સ્વરૂપે વરસી રહ્યા છે, ત્યારે ઘણાં એવા નીચાણવાળા વિસ્તારો છે જે અસરગસ્ત થયા છે. ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા હેતુથી ભાજપા અગ્રણી જીતુ લાલ રિક્ષામાં બેસી મિત્ર મનોજભાઈ અમલાણી સાથે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભોજન, કપડાં તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાની સગવડ કરાવવા રૂબરૂ મુલાકાત લીધી. કુદરતી આપત્તિના આવા સમયે આપણે સૌએ ટીમવર્કથી કરેલું કામ મુશ્કેલીમાંથી જલ્દી ઉગારે છે, સેવાનું આવું જ શ્રેષ્ઠકાર્ય ધારેશ્ર્વર ડેરીવાળા વિપુલભાઈ પટેલ અને તેમની ટીમ પણ રાત-દિવસ સક્રિય રહી ટ્રસ્ટના કામમાં સહકાર આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular