જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના નેજા હેઠળ આજે સાંજે 6 વાગ્યે પોલીસ હેડક્વાટરથી પ્રારંભ થયા બાદ સંતોષી માતાના મંદિર, દિગ્જામ સર્કલ, સમર્પણ સર્કલ, ગોકુલનગર જકાતનાકા આશાપુરા હોટેલ, રોઝી પંપ, સાત રસ્તા સર્કલ, એસ.ટી. ડેપો, ઓશવાલ હોસ્પિટલ, પવન ચક્કી, ખંભાળિયા ગેટ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, ચાંદીબઝાર, રતનબાઇ મસ્જીદ, સજુબા સ્કુલ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા, વિનુ માંકડ પુતળું, તુલસી હોટેલ, ગુરુદ્વારા ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી. સર્કલ, પંચવટી સર્કલ થઇ ને પોલીસ હેડક્વાટર આવી પૂર્ણ થશે.