Saturday, December 6, 2025
Homeસ્પોર્ટ્સરોહિત શર્માએ સિરાજને ટપલી મારી, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

રોહિત શર્માએ સિરાજને ટપલી મારી, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ બુધવારે જયપુરમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. પરંતુ મેચ દરમિયાન ડગ આઉટમાં બેઠેલ ભારતની ટીમનો એક વીડિયો સામે આવ્યો છે જે હાલ ચર્ચામાં છે. આ વીડિયોમાં રોહિત શર્મા મોહમ્મદ સિરાજને ટપલી મારતો જોવા મળ્યો.

- Advertisement -

આ વીડિયોને જોતા જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યો હતો. યુઝર્સ આ વિડીઓ જોઈને ગુસ્સે થઈ ગયા અને રોહિત અને વિરાટની સરખામણી કરવા લાગ્યા.

https://twitter.com/khabargujarat/status/1461311551474835458

- Advertisement -

વાસ્તવમાં આ વીડિયો મેચ દરમિયાનનો છે જેમાં ડગઆઉટમાં મસ્તી ચાલી રહી હતી. મજાકમાં, સિરાજની પાછળ બેઠેલા રોહિત શર્માએ તેને ટપલી મારી. આ પછી કેએલ રાહુલ, રોહિત અને સિરાજ પણ હસતા જોવા મળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular