Monday, December 23, 2024
Homeરાજ્યVideo : દ્વારકામાં માર્ગો પર પાણી ફળી વળ્યા

Video : દ્વારકામાં માર્ગો પર પાણી ફળી વળ્યા

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં છેલ્લાં 3થી 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દેવભુમી દ્વારકા જિલ્લામાં સચરાચર મેઘ કૃપા જોવા મળી રહી છે.

- Advertisement -

દ્વારકામાં ગોમતી નદીમાં પણ ભારે કંરટ જોવા મળ્યો હતો. દેવભુમી દ્વારકામાં વરસી રહેલા ભારે વરસાદને પરિણામે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ જવા પામ્યા હતાં. દ્વારકા શહેરમાં પાણી ભરાતા રસ્તા ઉપર નદીઓ વહી રહી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular