Monday, December 2, 2024
Homeરાજ્યજામનગરપ્રધાનમંત્રીના કોન્વેનું રિઅલ ટાઇમ રિહર્સલ...

પ્રધાનમંત્રીના કોન્વેનું રિઅલ ટાઇમ રિહર્સલ…

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે જામનગરની મુલાકાતે આવી રહયા છે. રવિવારે સુદર્શન બ્રીજનું લોકાર્પણ કરતાં પહેલાં રાત્રિ રોકાણ તેઓ જામનગર સર્કિટ હાઉસમાં કરશે. એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચતા સુધી તેઓ રોડ શો પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઇને સજજડ સુરક્ષા વ્યવસ્થા અને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેના ભાગરૂપે શુક્રવારે રાત્રે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી પ્રધાનમંત્રીના કાફલાના ગમનનું રિઅલ ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular