Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા રાસ-ગરબાની રમઝટ

Video : દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા રાસ-ગરબાની રમઝટ

- Advertisement -

જામનગરના જાણીતા સેવાભાવી પત્રકાર સંજયભાઇ જાનીના ખાસ માર્ગદર્શન સાથે આશાદિપ વિકલ્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા સહિયર નવરાત્રી મહોત્સવ-2022ના સહકારથી દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ-2022નું એમ.પી. શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ-જામનગર ખાતે આજરોજ દિવ્યાંગ ભાઈ-બહેનો માટે આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઇ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular