Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે રણમલ તળાવ સવારે વોકિંગ/જોગીંગ માટે બંધ રહેશે

આવતીકાલે રણમલ તળાવ સવારે વોકિંગ/જોગીંગ માટે બંધ રહેશે

- Advertisement -

જામનગર એરફોર્સ સ્ટેશન દ્વારા આવતીકાલે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આથી સવારે 5 થી 9 વાગ્યા સુધી રણમલ તળાવ વોકિંગ/જોગીંગ માટે બંધ રહેશે. જેની સરવે નાગરિકોએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જિનિયરની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular