હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદને મહત્વ મળ્યું છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ અચાનક વરસાદી ઝાપટા પડતા શિયાળામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ કરીને ચેલા, ચાંગા તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ચપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક વધી.
View this post on Instagram


