કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા સાથે કરા પડ્યા
ખરેડી, નાના વડાળા, ડેરી, ગુંદા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા : ઉનાળુ પાક મગ, તલી, ડુંગળીના પાકોમાં નુકસાનની ભીતિ
કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા સાથે કરા પડ્યા
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.