View this post on Instagram
જામનગરમાં એરગન રાખી સોશીયલ મીડિયા પર સીનસપાટા કરતા પોલીસે કાર્યવાહી કરી… – VIDEO
જામનગરમાં બે શખ્સો દ્વારા જાહેરમાં એરગન રાખી ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી સીનસપાટા કર્યા હતા, પોલીસની નજરે ચડતા પોલીસે બંને સામે જાહેરનામાંના ભંગનો ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી અને માફી મંગાવી હતી