દેશભરમાં હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી પવનહંસ લિમિટેડના સ્વતંત્ર ડિરેકટર તરીકે નિમણુંક પામેલાં જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખે દિલ્હી નજીક નોઇડા સ્થિત રોહિણી હેલિપેડની મુલાકાત લીધી હતી. આ સમયે કંપનીના સીએમડી સંજીવ રાજદાન અને ચંદીગઢના ડાયરેકટર નવિન સોની પણ સાથે રહ્યા હતા.