તાજેતરમાં નૂપુર શર્માએ આપેલા મોહમ્મદ પેગંબર સાહેબના નિવેદનને લઈને અમુક કટ્ટર જેહાદી વિચારધારા વાળા વિધર્મીઓ દ્વારા નૂપુર શર્માં તેમજ તેમના સમર્થકોને ગાળો ભાંડવાનું અને તેમના વિરોધમાં પ્રદર્શનો, દેખાવો શરૂ કર્યા હતા એટલું જ નહીં શર્માના સમર્થનમાં આવેલા હિન્દુઓને હત્યાની ધમકીઓ મળી રહી છે. તેમ છતાં સરકાર ગંભીરતાથી ન લેતા તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુની સરાજાહેર જીહાદી માનસિકતા ધરાવનારા એ હત્યા કરી અને ગુસ્તાખી કી એકી સજા સર તન સે જુદા ના કહેવા મુજબ બનાવ ને અંજામ આપ્યો હતો. જેમના જવાબમાં હિન્દુ ઓ નો આક્રોશ વધ્યો હતો અને ગુજરાતમાં પણ તેમના પડઘા પડ્યા છે ત્યારે હિન્દુ સેનાએ પણ હર બાર સર તન સે જુદા નહીં હો સકતા , લેકિન હિન્દુનો આક્રોશ તો તન તનસે જુદા પણ કરી શકે છે તે રીતે વ્યક્ત કર્યો હતો.
જાહેર કર્યું હતું કે હિન્દુઓને નબળા ન સમજવા, જે હિન્દુઓ હાથ જોડી શકતા હોય તે હાથ કાપી પણ શકે છે. જો હત્યા કરનારા ખુલ્લી ચેલેન્જ આપતા હોય તો આ દેશના હિન્દુ સાંસદ કે ધારાસભ્યો પર હુમલો કરીને પણ બતાવે તો ખબર પડે આ દેશમાં રહેવું પણ મુશ્કેલ બની જશે, હંમેશા દગાખોર દગાથી જ હુમલા કરનારાઓની આવી માનસિકતા છતી થઈ છે. દિલ્હીમાં આ.પ.ની સરકાર હોવા છતાં વિદ્યાર્થી દ્વારા હિન્દુઓ પર અત્યાચાર, હુમલાઓ થાય છે, રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં પણ હિન્દુની હત્યા થઈ, ગુજરાતમાં ભા.જ.પ.ની સત્તા હોવા છતાં પણ કિશન ભરવાડ જેવા હિન્દુવાદી યુવાનની હત્યા થઈ. ખરેખર આ રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિચારવું પડશે કે આનું પરિણામ શું આવશે ?હિન્દુ સેના હવે કોઈ સરકાર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી રાહ જોઈને બેસી શકે તેમ નથી હિન્દુઓ એ જાગૃત થવું પડશે અને આવા જીહાદી વિચારધારા ધરાવતા સામે લડવા કે પ્રતિક્રિયા આપવા તૈયાર રહેવું પડશે.
રાજસ્થાનના ઉદયપુરમાં હિન્દુ હત્યાની બનેલી ઘટનાને લઇ જામનગરમાં હિંદુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, રાજકોટ પ્રભારી યોગેશ અમરેલીયા , યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, સંકલન પ્રમુખ મયુર ચંદન તેમજ સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલ દ્વારા આક્રોશ વ્યક્ત કરી પોતાની વેદના સાથે હિન્દુઓએ જાગૃત થવા અને નુપુર શર્માનું તલવારથી સન્માન કરવાનું નક્કી કરેલ છે તેમજ ગુજરાતમાં જ્યારે પણ કટર જેહાદી વિચાર ધારા સામે કોઈ અવાજ ઉઠાવશે અને પ્રતિક્રિયા આપશે તેમને હિન્દુ સેના સન્માનિત કરશે તેમજ કાનુની સહાય, સામાજિક, આર્થિક વ્યવસ્થા હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારાપૂરી પાડવામાં આવશે.