Tuesday, June 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં એસટી બસ ચાલકે રાહદારીને હડફેટ લેતાં બબાલ - VIDEO

જામનગરમાં એસટી બસ ચાલકે રાહદારીને હડફેટ લેતાં બબાલ – VIDEO

એસટી બસ ચાલક અને રાહદારી વચ્ચે મારામારી : સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો

જામનગર શહેરમાં સાત રસ્તા પાસે એસટી બસ ચાલકે રાહદારીને હડફેટે લેતાં રાહદારીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેના કારણે રાહદારી અને એસટી બસ ચાલક વચ્ચે બબાલ અને મારામારી થઇ હતી. આ ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળાં એકઠાં થયા હતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular