જામનગરમાં આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈઓને રાખડી બાંધી દિઘાર્યુની પ્રાર્થના કરી હતી.
જામનગરમાં રક્ષાબંધન નિમિત્તે મહિલા ઉત્કર્ષ સમિતિના બહેનો દ્વારા એનડીઆરએફ તથા એસએસબીના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.