Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર ખોડલધામ ગરબીના આયોજકોને અભિનંદન પાઠવતા નરેશ પટેલ - VIDEO

જામનગર ખોડલધામ ગરબીના આયોજકોને અભિનંદન પાઠવતા નરેશ પટેલ – VIDEO

- Advertisement -

 

- Advertisement -

જામનગરમાં ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર સહિત રાજ્ય ભરમાં 25 થી વધુ ખોડલધામ નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે જે ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલના સીધા માર્ગદર્શન ચાલી રહ્યો છે જામનગરમાં રણજીતસાગર રોડ પર સેટેલાઈટ સોસાયટી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ પાર્ટી પ્લોટ માં આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ 2500 થી વધુ ખેલૈયા રાસની રમઝટ બોલાવે છે અને ગરબે રમે છે તેમજ 5,000 થી વધુ લોકો ખોડલધામ નવરાત્રી 2022 ની નિહાળવા માટે આવે છે. જેમાં ગઈકાલે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular