જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમના જામનગર, ખંભાળિયા તથા ભાણવડ ખાતેના કાર્યાલય તા. 18, 19, 20, 21 ઓગસ્ટ-2022 (ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર)ના ચાર દિવસ બંધ રહેશે. જેની જાહેર જનતાને તેની નોંધ લેવા સંસદસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.