Wednesday, July 8, 2026
Homeરાજ્યજામનગરખીજડિયા ગામેથી ખનિજચોરી ઝડપાઇ

ખીજડિયા ગામેથી ખનિજચોરી ઝડપાઇ

ખાણ ખનિજ વિભાગે ખીજડિયા ગામેથી મોરમ ખનિજચોરી ઝડપી લઇ કુલ રૂપિયા 35 લાખનો મુદ્ામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા-જામનગર દ્વારા ગત્ તા. 08ના ખીજડિયા ગામે તપાસ દરમ્યાન હિટાચી મશીન દ્વારા સોફટ મોરમ ખનિજની ચોરી ઝડપી લીધી હતી. ખાણ ખનિજ વિભાગના નિખિલભાઇ, નૈતિકભાઇ અને રમેશભાઇ સહિતની ટીમ દ્વારા હિટાચી મશીન સહિત કુલ રૂા. 35 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશને કબ્જો સોંપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular