Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર રનર કલબના સભ્યોએ અદાણી મેરેથોન દોડ પૂર્ણ કરી

જામનગર રનર કલબના સભ્યોએ અદાણી મેરેથોન દોડ પૂર્ણ કરી

- Advertisement -

જામનગર રનર કલબના 15 સભ્યોએ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી મેરેથોન દોડમાં ભાગ લઇ જામનગર તથા જામનગર રનર કલબનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

 

- Advertisement -

જામનગર રનર ક્લબ એક સ્વૈચ્છિક સંગઠન છે જ્યાં સ્પોર્ટસ થકી તંદુરસ્તીને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. તા. 28ના રોજ અમદાવાદ માં યોજાયેલ 42.22 કિ.મી.ની અદાણી મેરેથોન જામનગરના 15 દૌડવીરોએ ઉત્તિર્ણ કરી હતી. જેમાં અંકુર ખન્ના, ડો રાજેન્દ્ર વિરાણી, ડો. તપન મણિયાર, ડો ચેતન ડાભી, નીરજ મેહતા, પ્રશાંત નેગાંધી, ભરત દેકીવાડીયા, ડો જયદીપ મંકોડી, પંકજ સાપોવાડીયા, રજનીશ ઘેડીયા, સંદીપ પીપલીયા, રાહુલ ગણાત્રા, અંશુલ રાઠોડ, વિમલ રાઠોડનો સમાવેશ થાય છે. આ જામનગર રનર કલબમાં જોડાવા માટે ઇનસ્ટાગ્રામ પર JamnagarRunnersClubનો સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular