Wednesday, February 19, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગિંગલા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે રહેતા અને કલર કામ કરતા મુકેશ અંબાલાલ ખીમજી કાલબેલિયા નામના 26 વર્ષના યુવાને પોતાના અંગત ફાયદા માટે તેના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલો 138 ગ્રામ ગાંજાનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂ. 1,380 ની કિંમતના ગાંજા સાથે આરોપી મુકેશ કાલબેલિયાની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular